Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ધનુષ તમિલમાં બનાવવા માંગે છે આયુષ્માન ખુરાનાની આ હિન્દી ફિલ્મની રીમેક

મુંબઈ:  દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર ધનુષ તમિળમાં બૉલીવુડ ની સુપરહિટ ફિલ્મ અંધાધુન બનાવવા માંગે છે. ધનુષ યંગ જનરેશનના યંગ ટેલેન્ટ એક્ટર્સમાંનો એક છે. તેણે માત્ર દક્ષિણ ઉદ્યોગમાં જ અભિનય કર્યો નથી, પણ બોલીવુડની ફિલ્મોમાં અભિનય કર્યો છે. ધનુષે રાંઝણામાં આનંદ એલ. રાય સાથે કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર મોટી હિટ સાબિત થઈ હતી. ધનુષ તમિળમાં આયુષમન ખુરાનાની હિટ મૂવી બનાવવા માંગે છે

(4:52 pm IST)