Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ઝોયા અખ્તરની ફિલ્મ 'ગલી બૉય'માં આલિયા ભટ્ટની સાથે હવે રણવીર સિંહ સાથે જોવા મળશે

મુંબઈ :ઝોયા અખ્તરની  ફિલ્મ 'ગલી બૉય'માં આલિયા ભટ્ટની સાથે હવે અને રણવીર સિંહ સાથે જોવા મળશે. એવું જાણવા મળે છે કે ફિલ્મ 'ગલી બોય' મુંબઈની શેરીઓમાં રહેતા સ્ટ્રીટ રૅપર્સની આ વાર્તા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ઝોયા આ વિષય પર ફિલ્મ બનાવવાનું લાંબા સમયથી વિચારી રહી હતી. ફિલ્મ માટે પ્રથમ તો વરૂણ ધવનનું નામ ચર્ચામાં હતુ પરંતું બાદમાં રણવીર સિંહને લેવામાં આવ્યો હતો. આ ફિલ્મ દ્વારા ઝોયા તેનું બેનર લોન્ચ કરશે.

(1:25 pm IST)