Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

કોઇની સામે ભારત પ્રતિ પોતાની નિષ્ઠા જાહેર કરવાની જરૂરત નથીઃ અક્ષયકુમારને અનુપમ ખેરની સલાહ

Alternative text - include a link to the PDF!

અનુપમ મેર એ રવિવારના અક્ષય કુમારને ટેગ કરતા ટવિટ કર્યુ મે ઘણી જગ્યાએ વાંચ્યુ છે કે આપ લોકોની સામે દેશ પ્રત્યે પોતાની નિષ્ઠા જાહેર કરી રહ્યા છો. આવું ન કરો એમણે આગળ લખ્યું થોડા લોકોનું કામ છે આપ અને મારા જેવા લોકોને આ મહસૂસ કરાવે છે હું અમે ભારતના પક્ષમાં બોલવાથી બચવા માગીએ છીએ.

(10:42 pm IST)