Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

એકતા કપુરે અજમેર દરગાહે જીયારત કરી

જયપુર : ફિલ્મ અને ટીવી સીરીયલ નિર્માતા એકતા કપુરે અજમેર સ્થિત સુફી સંત ખ્વાજા મુઇનુદીન ચિશ્તીની દરગાહમાં જીયારત કરી હતી. તેની સાથે રિધ્ધી ડોગરા અને મોનીકા ડોગરા પણ હતા. જયપુર યાત્રા દરમિયાન એકતાકપુરે ગુરૂવારે રાજસ્થાનની મહિલા બાળ વિકાસ મંત્રી મમતા ભુપેશ સાથે મુલાકાત કરેલ.

(1:12 pm IST)