Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

મેં અને મોહિતે મતભેદ દૂર કરી લીધાઃ ખોટી રીતે સ્પર્શ કરવાના દાવા વચ્ચે ટીના દત્તાનો ખુલાસો

ડાયન સિરીયલમા સહ કલાકાર મોહિત મલ્હોત્રા પર ખોટી રીતે સ્પર્શ કરવાનો આરોપ મુકનાર ટેલિવીઝન એકટ્રેસ ટીના દત્તાએ કહ્યું છે કે એમણે પોતાના મતભેદ દૂર કર્યા છે. ટીનાએ કહ્યું અમે એક નવી શરૃઆત કરવાનો નિર્ણય લીધો છે. મને એમની સાથે કામ કરવામા કોઇ પરેશાની નથી.

(12:11 am IST)