Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

આ છે દુનિયાની સૌથી સુંદર અભિનેત્રી કૈલી બ્રુક

મુંબઈ: હોલીવુડ અભિનેત્રી કૈલી બ્રુક પોતાની હિટ લુકના લીધે હમેશા ચર્ચામાં હોય છે તે ઘણી વખત તેના બોયફ્રેન્ડ સાથે બોલ્ડ લુકમાં પણ જોવા મળી છે અને તેના ફોટોઝ પણ તેને સોશિયક મીડિયા પર શેયર કર્યા છે.

(4:51 pm IST)