Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ચીનના બોક્સ ઓફિસ પર 'બજરંગી ભાઈજાન'એ કરી 50 કરોડની કમાણી

મુંબઈ: સલમાન ખાન નિર્દેશિત ફિલ્મ 'બજરંગી ભાઈજાન'એ ચીન બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધું છે.આ ફિલ્મે સોમવારે પોતાનું સ્થાન મજબૂત કરતા ચીન બોક્સ ઓફિસ પર ચોથું સ્થાન મેળવી લીધું છે.પ્રથમ 3 દિવસમાં આ ફિલ્મે 50 કરોડની કમાણી કરી છે.બજરંગી ભાઈજાને લોકોને થોડા ચિંતિત કરી દીધા છે.કબીર ખાન નિર્દશિત આ ફિલ્મ શુક્રવારે ચીન બોક્સ ઓફિસ પર રિલીઝ થઇ હતી.

(6:44 pm IST)