Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

'જીરો'માં શાહરુખ ખાન નહીં,પણ અભય દેઓલ સાથે રોમાન્સ કરશે કેટરીના કૈફ

મુંબઈ: બોલીવુડની બાર્બી ગર્લ કેટરીના કૈફ સિલ્વર સ્ક્રીન પર અભય દેઓલ સાથે રોમાન્સ કરતી નજરે પડશે.બોલીવુડના નિર્દેશક આનંદ એલ રોય અત્યારે ફિલ્મ 'ઝીરો'બનાવી રહ્યા છે.ફિલ્મમાં શાહરુખ ખાન,કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં છે.લાંબા સમય પછી 'જબ તક હૈ જાન'આ ત્રિપુટી જોડી જોવા મળવાની છે.જાણવા મળી રહ્યું છે કે કેટરીના આ ફિલ્મમાં શાહરુખ સાથે નહીં પણ અભય દેઓલ સાથે રોમાન્સ કરતી જોવા મળવાની છે ફિલ્મમાં કેટરીના આલ્કોહોલિક બની હસે જયારે અનુષ્કા એક સ્ટ્રગલિંગ સાયન્ટિસ્ટ બની છે. 

(6:33 pm IST)