Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

‘BLACKMAIL’ નું બીજું ગીત રિલીઝ: લગ્નના જોડામાં જોવા મળ્યા ઈરફાન-કીર્તિ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા ઈરફાન ખાનની આગામી ફિલ્મ 'બ્લેકમેલ'નું નવું ગીત 'પટોલા'રિલીઝ થયું છે.આ ગીતને પંજાબી ગાયક ગુરુ રંધાવાએ અવાજ આપ્યો છે.આ ગીતમાં ઈરફાન અને કીર્તિના લગ્ન થતા જોવા મળે છે.ફિલ્મ 'બ્લેકમેલ'નું આ બીજું ગીત છે.ફિલ્મના પહેલા ગીતમાં ઈરફાન રેપર બાદશાહ સાથે 'હેપ્પી હેપ્પી'માં જોવા મળ્યો હતો.અત્યાર સુધી આ ગીતને 36 લાખ વ્યૂઝ જોઈ ચુક્યા છે.

(6:32 pm IST)