Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

બિગ બીનું શૂટિંગ માટે જોધપુરમાં આગમન...

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ના શૂટિંગ માટે રાજસ્થાનના જોધપુરમાં પહોંચ્યા હતાં. એ સમયે તેમના પ્રશંસકો મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયા હતા. ચાહકોએ અમિતાભ બચ્ચનની એક ઝલક મેળવવા માટે ભારે પડાપડી કરી હતી.

(11:39 am IST)