Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

હું ત્યારે સૂવા જાવ છુ જયારે તે જાગી જાય છે : અક્ષય સાથે કામ ન કરવા પર શાહરૂખ

શાહરુખને જયારે પુછવામાં આવ્યું કે તે અક્ષયકુમારની સાથે કામ કરવા માગે છે તો એમણે મજાકમાં  કહયું હુ આ વિશે શુ કહુ, હું ત્યારે સુવા જાઉ છુ જયારે અક્ષય જાગી જાય છે. એમણે આગળ કહ્યું એમનો દિવસ જલ્દી શરૂ થાય છે જે સમયે હું કામ શરૂ કરૂ છુ.

(11:27 pm IST)