Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

હું ફિલ્મમાં રણવીર સાથે કામ કરવાનું પસંદ કરીશઃ રાજકુમાર રાવ

કોઇ ''ગે'' વિષય આધારિત ફિલ્મમાં  અભિનય કરવાને લઇ  અભિનેતા રાજકુમાર રાવએ કહ્યું છે કે મને લાગે છે મારા ઓપોઝીટ રણવિરસિંહને કાસ્ટ  કરવા બહેતરીન પસંદ હશે. એમણે કહયુ તે મારા ખૂબ જ સારા મિત્ર છે. જે રીતે એમનો કારકીર્દીનો ગ્રાફ  વધી રહ્યો છે. અન અભિનેતાના રૂપમાં તે જે રીતે ઉભરે છે હુ એમનો ખૂબ જ મોટો પ્રસંશક છુ.

(10:12 pm IST)