Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ઋત્વિક રોશનનો 'સુપર-30'નો ફર્સ્ટ લૂક આવ્યો સામે

મુંબઈ: બોલીવુડના હેન્ડસમ એકટર ઋત્વિક રોશનની અપકમિંગ ફિલ્મ 'સુપર-30'નો પહેલો લૂક સામે આવ્યો છે. ફિલ્મમાં ઋત્વિક પ્રખ્યાત ગણિતશાસ્ત્રી આનંદ કુમારનું પાત્ર ભજવે છે. પહેલી વખત ઋત્વિક એક શિક્ષકના રોલમાં જોવા મળશે. તાજેતરમાં ફિલ્મનો ઋત્વિકનો પહેલો લૂક સામે આવ્યો છે. જેમાં ઋત્વિક્મા ચહેરા પર દાઢી જોવા મળે છે. ફિલ્મનું શૂટિંગ વારાણસીમાં ચાલી રહ્યું છે ત્યાર પછી ફિલ્મનું શૂટિંગ ભોપાલમાં કરવામાં આવશે. ઉપરાંત મુંબઈ તથા પટનામાં પણ નિર્દેશક દવારા સેટ બનાવવામાં આવ્યા છે.

(4:33 pm IST)
  • પોરબંદરમાં ITના દરોડા : આશાપુરા અને પૂજા નામની સોના-ચાંદીનો વેપાર કરતી પેઢી પર દરોડા પડ્યાનું જાણવા મળે છે access_time 9:33 am IST

  • અમદાવાદના એલીસબ્રીજ પરથી છલાંગ લગાવી, કોઈ અગમ્ય કારણોસર બે યુવાન મિત્રો - નરેશ રાઠોડ અને સુભાષ દવેરાએ મોત મીઠુ કર્યું છે access_time 9:33 am IST

  • રાજયસભામાં આજે તૃણમુલ કોંગ્રેસના સાંસદોએ પ. બંગાળના રાજયપાલ કેસરીનાથ ત્રિપાઠી દ્વારા મમતા સરકારના કામકાજમાં સતત હસ્તક્ષેપ બાબતે ભારે ધમાલ મચાવતા રાજયસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી access_time 5:34 pm IST