Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

આ દિગ્ગ્જ અભિનેતા સાથે પહેલી વખત કામ કરશે કાજલ અગ્રવાલ

મુંબઈ: અભિનેત્રી કાજલ અગ્રવાલ માહિતી આપી છે કે તે પોતાની આગામી ફિલ્મમાં અભિનેતા-નિર્માતા કમલ હસન સાથે પહેલી વખત કામ કરવા જઈ રહી છે. આ ફિલ્મ 1996માં આવેલ ફિલ્મ ઇન્ડિયનની સિક્વલ છે. આગામી તેલુગુ ફિલ્મ 'કવચ'ના ઓડિયો લોન્ચ પર કાજલે કમલ સાથે ફિલ્મ સાઈન કરી હોવાની માહિતી આપતા કહ્યું કે હું કમલ સર સાથે ફિલ્મ સાઈન કરી છે અને હું આ ફિલ્મમાં કામ કરવાને લઈને ખુબ ઉત્સાહિત  છું.ફિલ્મની શૂટિંગ 14 ડિસેમ્બરથી શરૂ થવાની છે.

(5:01 pm IST)