Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

માધુરી તેના ફેવરિટ્સ સાથે

માધુરી દીક્ષિત નેનેએ હાલમાં જ એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટોમાં તેની સાથે તેનો પતિ શ્રી રામ નેને, શાહરૂખ ખાન અને સંજય લીલા ભણસાલી દેખાઇ રહ્યા છે. આ ફોટો પહેલી ડીસેમ્બરના દીપિકા પાદુકોણ અને રણવીરસિંહના રિસેપ્શનનો છે. આ ફોટો શેર કરતાં માધુરીએ લખ્યું હતું કે મારા તમામ ફેવરિટ્સ એક જ ફોટોમાં.

(4:13 pm IST)