Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

યશ અને રુહી સાથે રમતા નજરે પડ્યો તૈમુર

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર અને સૈફનો લાડકો તૈમુર પોતાની ક્યુટનેસના લીધા ખુબ ચર્ચામાં રહેતો  હોય છે  તાજેરમાં એકવાર ફરી તૈમુરની ક્યૂટ તસ્વીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે જેને કરણ જોહરે પોતામાં ઇન્સ્ટરગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. કરીના તૈમુર સાથે કરણના ઘરે ગઈ હતી જ્યાં તૈમુર યશ અને રુહી સાથે ખુબ મસ્તી કરી હતી અને રમતો હતો. દરમિયાન તૈમુરે રેડ કલરનો શર્ટ પહેર્યો હતો.

(5:29 pm IST)