Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

શ્વરા ભાસ્કરએ પોતાના નામથી ચાલી રહેલ નકલી વ્હોટસ એપ સ્ક્રીન શોટને કર્યો શેયર

 શ્વરા ભાસ્કરએ પોતાના નામથી ચાલી રહેલ એક નકલી વ્હોટસ અપ સ્ક્રીન શોટ ટવિટ કર્યો છે. શ્વરાએ લખ્યું ભદી સ્ક્રિપ્ટ અને ઘટિયા ફોટો શોપ

        શ્વરાએ ભૂલથી દલિત યુવકની હત્યાથી સંબંધિત એક બે વર્ષ જુની ખબર ટવિટ કરી હતી જયારે નકલી વ્હોટસએપ સ્ક્રીીન શોટમાં આવુ દેખાડવામાં આવ્યુ છે જૈસે તે ઐસે ટવિટા પૈસા લે છે.

 

(10:39 pm IST)