Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ફિલ્મ 'વોર'ના ફિમેલ વર્જનમાં કામ કરવાની આલિયા ભટ્ટની ઈચ્છા

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ફિલ્મ 'વોર ના ફીમેલ વર્ઝનમાં કામ કરવા માંગે છે.રિતિક રોશન અને ટાઇગર શ્રોફની જોડી ફિલ્મ વોર તાજેતરમાં રિલીઝ થઈ છે. ફિલ્મના હિન્દી વર્ઝને બોક્સ ઓફિસ પર કરોડથી વધુની શરૂઆત કરી છે. ફિલ્મના બમ્પર ઓપનિંગ પછી, ફિલ્મ વિવેચક અનુપમા ચોપરાએ હોલીવુડની ફિલ્મ ચાર્લિસ એન્જલ્સની તર્જ પર ફિલ્મ વોર' નું સ્ત્રી સંસ્કરણ બનાવવાનું વિચાર સૂચવ્યું હતું.

(5:00 pm IST)