Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ગ્રીન આઉટફિટમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે સોનમ કપૂર

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર ખૂબ આશ્ચર્યજનક અભિનેત્રી છે. સોનમ કપૂર સૌથી સ્ટાઇલિશ માનવામાં આવે છે. સોનમે ઈન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોટો શેર કર્યા છે, જેમાં તે આકર્ષક લાગી રહી છે.તમને જણાવી દઇએ કે સોનમ દરેક પોશાકમાં સુંદર લાગી રહી છે. પરંતુ વખતે તે ખૂબ હોટ લાગી રહી છે. સોનમે સ્ટાઇલિશ ગ્રીન સાડી પહેરી છે.સાડીની સાથે તેના બ્લાઉઝની ડિઝાઇન પણ ખૂબ આકર્ષક છે. લીલી સાડીની સાથે તેણે ઝવેરાત પણ જોડ્યા છે.

(4:56 pm IST)