Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

બિગ બોસ 12માં અનુપ જલોટાને મળે છે દર અઠવાડિયે 45 લાખ

 

મુંબઈ :બિગ બોસ 12માં અનુપ જલોટા હાઇએસ્ટ પેઇડ સેલિબ્રિટી છે.અનુપ જલોટાને શોમાં રહેવા માટે દર અઠવાડિયે 45 લાખ રૂપિયા મળશે. અનુપ જલોટા બાદ કરણવીર બોહરા સેકન્ડ હાઈએસ્ટ પેઈડ કન્ટેસ્ટન્ટ છે. તેને દર અઠવાડિયે 20 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યાં છે. ત્રીજા નંબરે એક્ટ્રેસ દીપિકાને દર અઠવાડિયે 15 લાખ રૂપિયા મળી રહ્યાં છે. શ્રીસંતને દર અઠવાડિયા 5 લાખ રૂપિયા મળે છે

(1:28 am IST)