Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

મુન્ના માઇકલથી બોલીવુડ ડેબ્યુ કરનારી નિધિ અગ્રવાલ તમામ પ્રકારની ફિલ્મો કરવા ઇચ્છુક

 

મુંબઈ :ફિલ્મમુન્ના માઇકલ'થી બોલીવૂડમાં ડેબ્યૂ કરનારી નિધિ અગ્રવાલનું કહેવું છે કે તે બોલીવુડમાં તમામ પ્રકારની ફિલ્મો કરવા માંગે છે. બિનધાસ્ત અભિનેત્રીની છબી બનાવી રહેલી નિધિની પ્રોફેશનલ લાઇફ પાટા પર આવી નથી.

   અત્રે ઉલ્લેખનીય છે કેમુન્ના માઇકલ' બાદ અત્યાર સુધી તેની બીજી કોઇ ફિલ્મ આવી નથી. ફિલ્મટોઇલેટ-એક પ્રેમકથા'થી જાણીતા નિર્દેશક શ્રી નારાયણસિંહના નિર્દેશનમાં બનનારી ફિલ્મ તે કરશે.

(11:01 pm IST)