Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

બિગ બોસના ખેલાડીને કેટલા મળશે રૂપિયા?:અનુપ-જસલીનને સૌથી વધુ

મુંબઈ :બિગ બોસ સિઝન 12માં ઘરની અંદર ભારે ધમાલ મચી છે. ત્યારે આપને જણાવી દઈએ કે બિગ બોસ તમામ ખેલાડીને અઠવાડિયે કેટલી ફી આપે છે. સલમાન ખાનને એક એપિસોડના 14 કરોડ રૂપિયા મળશે. બિગ બોસ વિજેતા ખેલાડીને 50 લાખ રૂપિયા મળે છે. તેમજ શ્રીસંતને દરેક અઠવાડિયાના 5 લાખ, કરણવીર અને નેહાને 20 લાખ, તેમજ અનુપ-જસલીનને 40 લાખ રૂપિયા મળે છે

(10:44 pm IST)