Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

મારી એક વિદ્યાર્થીની આજે દેશની સુપરસ્ટાર છેઃ શિક્ષક દિવસ પર દીપિકા પાદુકોણના શિક્ષક

         દીપિકા પાદુકોણના શિક્ષક ડો. એશ્લે વિલિયમ જોસેફએ શિક્ષક દિવસ પર અભિનેત્રી માટે લખેલ એક લેખમાં એમણે સખત મહેનત કરનાર અને સરળ વ્યકિતત્વની છોકરી બતાવી છે.

         એમણે લખ્યુ આ સુખદ અનુભવ છે કે મારી એક વિદ્યાર્થીની આજ ભારતની સુપરસ્ટાર છે. જોસેફએ આગળ લખ્યું કે જરુરતના સમયમાં હુ તમારા માટે હાજર રહીશ.

(12:22 am IST)