Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

ટાઇગર શ્રોફ અને દિશા પટનીને ચડાવ્યા ધક્કે: સેલ્ફી લેવા ભીડ ઉમટી : કન્ટ્રોલ કરવી મુશ્કેલ

 

મુંબઈ :તાજેતરમાં જ ટાઈગર તેની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટની સાથે ડિનર ડેટ પર ગયો હતો. અહીં તેમને જોઈને ભીડ એકઠી થઈ ગઈ અને તેમની સાથે ફોટો લેવા માટે એટલી ઉતાવળી થઈ ગઈ કે, તેને કન્ટ્રોલ કરવી સિક્યોરિટી માટે મુશ્કેલ થઈ ગયું. સોશિયલ મીડિયા પર આનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આમા કેટલાક લોકો તો ટાઈગર-દિશા સાથે દુર્વ્યવહાર કરતા પણ દેખાઈ રહ્યાં છે.

(2:03 pm IST)