Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

બોક્સ ઓફિસમાં રાજકુમાર અને શ્રદ્ધાની 'સ્ત્રી' નો તહેલકો: વિકએન્ડ પર 32 કરોડની કમાણી કરી

મુંબઈ :ફિલ્મ અભિનેતા રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી બોક્સઓફિસ પર તહેલકો મચાવી રહી છે. ફક્ત 4 દિવસમાં આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ થઇ ચુકી છે.અત્રે ઉલ્લેખનીય છે કે  જ્યાં આ ફિલ્મે વિકએન્ડ પર 32 કરોડની કમાણી કરી હતી, ત્યાં જ ફિલ્મે સોમવારે પણ 8 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી છે. ખાસ બાબત છે કે આ ફિલ્મ 20 કરોડ રૂપિયાના બજેટ પર બની છે.

(1:06 pm IST)