Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

કેન્સરની બિમારી વચ્ચે સોનાલીએ ફ્રેન્ડશીપ ડે પર સુઝેનખાન સાથે ખાસ તસવીર કરી શેર

મુંબઈ :કેન્સરની બિમારી સામે લડતી અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ રવિવારે ફ્રેન્ડશિપ ડેના પ્રસંગે પોતાની મિત્ર સુઝેન ખાનની સાથે એક તસવીરો શેર કરી છે, આ તસવીર રિતિક રોશને ખેંચી છે.

     અત્રે ઉલેલ્ખનીય છે કે કેન્સર સામે ઝઝૂમી રહેલી સોનાલીને મળવા માટે રિતિક અને સુઝેન તેણીને મળાવા પહોંચ્યા હતા. તસવીરમાં સોનાલી બેન્દ્રે નવા લૂકની સાથે કન્ફર્ટ છે.

(6:56 pm IST)