Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

‘ઠગ્સ ઑફ હિંદોસ્તાં’ના ફર્સ્ટ લુક બાદ થશે ''ધૂમ 4''ની જાહેરાત

ધૂમ 4માં શાહરુખ ખાન ચોરના રોલમાં જોવા મળશે.

મુંબઈ :ધૂમ સિરીઝની 3 ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહ્યા બાદ ધૂમ 4 પણ વહેલી તકે રીલિઝ થાય તેવું ચાહકો ઈચ્છી રહ્યા છે. ત્યારે ફિલ્મને લઈ નવા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મળી છે. કે આમિરની ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાં'નો ફર્સ્ટ લુક જાહેર થયા બાદ ‘ધૂમ-4' સંબંધિત મોટો ખુલાસો કરશે.' એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ધૂમ 4માં શાહરુખ ખાન ચોરના રોલમાં જોવા મળશે.

(11:27 am IST)