Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

બોલિવૂડ અભિનેત્રી કાજોલ 44 વર્ષની વયે પણ એવરગ્રીન:ગજબની ફિટનેસ

મુંબઈ :બોલિવૂડ એક્ટ્રેસ કાજોલના 44 વર્ષ થયા છતા આજે પણ તે બોલિવૂડની યંગ એક્ટ્રેસને ઝાંખી પાડે તેવી ઈમેજ ધરાવે છે. કાજોલ પોતાની ફિટનેસ અને બ્યુટીને લઈ આજે પણ લોખો ચાહકોના દિલો પર રાજ કરે છે. કાજોલ અવાર નવાર પોતાના ફોટોગ્રાફ્સ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.તેણી 90ના દાયકાની ફિલ્મોમાં જેટલી યંગ હતી તેટલી જ આજે પણ યંગ દેખાય છે.

(11:26 am IST)