Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

'છેલ્લો દિવસ'ના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની ગુજરાતી ફિલ્મ 'શું થયુ?'નું ટ્રેલર થયુ રિલીઝ

 

મુંબઈ :'છેલ્લો દિવસ'ના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક ફરી વાર એજ ટીમ સાથે ગુજરાતી ફિલ્મ 'શું થયું' લઇને આવ્યા છે. ફિલ્મનું ટ્રેલર પહેલી ઓગસ્ટના રોજ અમદાવાદમાં લોન્ચ કરવામાં આવ્યુ હતુ. મલ્હાર ઠાકર, કિંજર રાજપરીયા, મિત્ર ગઢવી, નેત્રી ત્રિવેદી, યશ સોની સ્ટારર ફિલ્મ એક કોમેડી મુવી છે. ફિલ્મ 24 ઓગસ્ટનાં રોજ રીલિઝ થઈ રહી છે.

(10:21 pm IST)