Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

આ અંગે બરબાદ કરવા માટે સમય નથીઃ રંગોલી દ્વારા સસ્તી કોપી બોલાવવા પર તાપસી પન્નુ

         કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ દ્વારા સસ્તી કોપી બોલાવવા પર તાપસી પન્નુએ કહ્યું છે કે જિંદગી નાની છે આના પર બરબાદ કરવા માટે સમય નથી.

ધ્યાન આપવા માટે હજુ પણ સારી ચીજો છે તાપસીએ જજમેન્ટલ હૈ કયા નુ ટ્રેલર શેયર કરતા કંગનાની પ્રશંસા કરી ન હતી જેને લઇ રંગોલીએ તેની આલોચના કરી હતી.

(12:21 am IST)