Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

જાહન્વી કપૂર સુપરહિટ ફિલ્મ 'દોસ્તાના'ની સિક્વલમાં કામ કરવાને લઈને ઉત્સાહિત

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી જાહન્વી કપૂર સુપરહિટ ફિલ્મ દોસ્તાનાની સિક્વલમાં કામ કરવાને લઈને ઉત્સાહિત છે બૉલીવુડ ફિલ્મકાર કરણ જોહર પોતાની સુપરહિટ ફિલ્મ દોસ્તાનાની સિક્વલ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે જાહન્વી કપૂર લીડ રોલમાં જોવા મળશે.

(4:59 pm IST)