Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ન્યુયોર્કમાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા અર્જુન-મલાઈકા

મુંબઈ: છેલ્લા કેટલાક સમયથી ન્યુયોર્કમાં કેન્સરનો ઈલાજ કરાવી રહેલ અભિનેતા ઋષિ કપૂરને બોલીવુડના અનેક સ્ટાર મળવા ગયા છે. તાજેતરમાં અભિનેતા અર્જુન  કપૂર અને મલાઈકા અરોડા ઋષિ કપૂરને મળવા ગયા હતા તેના ફોટોસ ઋષિ કપૂરે સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. આ ફોટોમાં મલાઈકા , અર્જુન,નીતુ સિંહ અને ઋષિ કપૂર  નજરે પડે છે.

(4:58 pm IST)