Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

બોલિવૂડમાં પહેલીવાર! પ્રેગ્નનેન્ટ સમીરા રેડ્ડીએ પાણીમાં કરાવ્યું ફોટોશૂટ

સમીર અભિનેત્રી સમીરા રેડ્ડી ગર્ભાવસ્થાના તબક્કામાં ઓન્જોય કરી રહી છે. હવે સમીરાએ અન્ડરવોટર ફોટોશૂટ કરાવ્યું છે. તસવીર સમીરાએ બિકીની પહેરીને બોલ્ડ પોઝ આપ્યો. તેણી બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી. ફોટામાં સમીર ખૂબ સ્ટનિંગ લાગી રહી છે.રેડ્ડીએ અન્ડરવોટર ફોટોશૂટ કરાવ્યું છે. ગર્ભાવસ્થા દરમિયાન કોઇ એકટ્રેસે ૯ મહિલા પહેલા આવું ફોટોશૂટ કરાવ્યું નથી. સમીરાની તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સમીરાના ચાહકો તેમને સાવચેત રહેવા માટે કહે છે.એક યૂઝર્સે લખ્યું - બાળકને જોખમમાં  મૂકશો નહીં મહેરબાની કરીને કાળજી રાખો, આ પહેલાં કયારેય આવું જોવા મળ્યું નથી કે ૯ મહિનામાં કોઇ એકટ્રેસે પાણીની અંદર ફોટોશૂટ કરાવ્યું હોય.

(9:46 am IST)