Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

રણબીરકપૂરને કારણે આલિયા ભટ્ટ તેની ક્લોઝ ફ્રેન્ડ કેટરીનાથી થઇ દૂર

મુંબઈ :એક સમય હતો જ્યારે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ ખૂબ સારા ફ્રેન્ડ્ઝ હતાં. બંને સાથે જિમ જતાં હતાં પણ હવે બંનેના સંબંધો ખૂબ જ બદલાઈ ગયા છે, જેનું કારણ છે રણબીર કપુર. બોલિવૂડમાં આલિયા અને રણબીર કપૂરના અફેરની ખૂબ ચર્ચા થઈ રહી છે.
  આલિયા અને રણબીર પણ તેમના રિલેશનને કબૂલી ચૂક્યા છે. કેટરીના રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. આથી આલિયા-કેટરીના વચ્ચે અંતર વધવું સહજ છે.

(8:16 pm IST)