Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ફિલ્મ 'ગો ગોઆ ગોન'ની સિક્વલ બનાવવાની તૈયારીઓ શરૂ

મુંબઈ: બોલીવુડના જાણીતા અભિનેતા સૈફ  અલી ખાન પોતાના અભિનયમાં 2013માં બનાવેલ ફિલ્મ ગો ગોઆ ગોનની સિક્વલ બનાવવાની તૈય્યારી શરૂ કરી દીધી છે મળતી  માહિતી અનુસાર આ ફિલ્મમાં મોટી સ્ટારકાસ્ટ હોવાની માહિતી છે  સૈફે કહ્યું કે ગોગોઆ ગોન 2 કરવાના છે આ એક એક્સાઈટિંગ કરનાર  આઈડિયા  છે અને  મને પસંદ  છે સિક્વલમાં ફરી એક વાર  હું બોરીશ બનીશ પણ આ વખતે આગળ મિશન હશે.અત્યારે આ ફિલ્મની સ્ક્રીપટ લખાઈ રહી  છે.પહેલી ફિલ્મની જેમ જ આ ફિલ્મ પણ મજેદાર હશે.

(5:11 pm IST)