Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

બ્લેક એન્ડ વ્હાઇટ કેટરિના

કેટરિના કૈફે હાલમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોશુટ કરાવ્યું છે. કેટરિના હાલમાં અમેરિકામાં સલમાન ખાન સાથે ટૂર પર છે. જોકે આ ટૂરની વચ્ચે તેણે ફોટોશુટ કરતાં એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ ફોટોમાં કેટરિનાની એબ્સ દેખાઇ રહી છે. અને એના પરથી તે કેટલી ફિટનેસપ્રેમી છે એ જાણી શકાય છે

(4:48 pm IST)