Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ફેમિલી વેકેશન દરમ્યાન બીચ પર સુહાના ખાન

શાહરુખ ખાનની દીકરી સુહાનાનો એક ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે જેમાં તે બીચ પર બિકીનીમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં તેની સાથે અબરામ અને અન્ય ફેમિલી-મેમ્બર પણ છે.

 

(4:47 pm IST)