Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ટીવી સ્ટાર પર્લ વી પુરી સહિત છ લોકોની બળાત્કાર કેસમાં ધરપકડ

મુંબઈ: શુક્રવારે મોડીરાતે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં વાલીવ પોલીસે ટીવી સ્ટાર પર્લ વી પુરી સહિત છ લોકોની ધરપકડ કરી હતી. શનિવારે વસઈ ઝોનનાં પોલીસ કમિશનર સંજય પાટીલે જણાવ્યું હતું કે પીડિત યુવતીના પિતાએ 2019 માં ટીવી સ્ટાર પર્લ વી પુરી અને અન્ય લોકો સામે જાતીય શોષણનો કેસ દાખલ કર્યો હતો. શુક્રવારે મોડી રાત્રે આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વસઈ પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે.

 

(5:05 pm IST)