Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

હોલીવુડ અભિનેતા નિકોલજ કેજે ચોથી પત્નીને આપ્યા છૂટાછેડા

મુંબઈ: અમેરિકાઇ અભિનેતા નિકોલજ કેજ અને તેની ચોથી પત્ની એરિક કોઈક વચ્ચે તલાક થઇ ગયો છે.મળતી માહિતી અનુસાર આ બન્ને ત્રણ મહિના પહેલા જ લગ્ન કર્યા હતા. એવી વાત જાણવા મળી છે જે સમયે તેઓએ લગ્ન કર્યા હતા ત્યારે તેઓ બન્ને નશામાં હતા અને લગ્નના ચાર દિવસમાં છુટા થઇ જવાનું નકક્કી કરી લીધું હતું। 23 માર્ચે જયારે તેઓએ લગ્ન કર્યા હતા તેના થોડાક સમય પછી હોટેલની બહાર બન્ને વચ્ચે ઝગડો થયો હતો.

(5:28 pm IST)