Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

સંજય દતની ફિલ્મ પ્રસ્થાનમમાં જેકી શ્રોફની એન્ટ્રી:મહત્વની ભૂમિકા ભજવશે

મુંબઈ :બોલિવુસ અભિનેતા સંજય દત ઘણા સમય બાદ પ્રોડક્શનમાં પોતાનુ નસીબ અજમાવવા જઈ રહ્યા છે.દરમિયાન એવી માહિતી મળી છે કે સંજય દત સાઉથની ફિલ્મ પ્રસ્થાનમની હિન્દી રિમેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે આ ફિલ્મમાં જેકી શ્રોફ પણ જોવા મળશેઆ  ફિલ્મમાં માત્ર જેકી જ નહિ પરંતું, મનિષા કોઈરાલા પણ આ ફિલ્માં જોવા મળશે જાણવા મળ્યા મુજબ સંજયદત્તની આ ફિલ્મમાં જેકી શ્રોફ મહત્વની ભૂમિકા કરશે.

(10:41 pm IST)