Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

શ્વાન સાથે ફોટોશૂટ કરાવનારા મોડલ દેયાના મૌનીરા સામે ફરિયાદ :મોડેલે પણ વળતી ફરિયાદ નોંધાવી

દેયાના મૌનિરા ઈન્સ્ટાગ્રામ મોડલ છે. જે સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર પણ છે. તાજેતરમાં તેણે એક કુતરા સાથે આપતિજનક સ્થિતિમાં ફોટોશુટ કરાવ્યુ હતુ. જો કે કુતરા સાથે ફોટોશુટ કરાવવાનું મોડલને ભારે પડી ગયુ છે કેમ કે, કુતરાના માલિકે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના વિરોધમાં મોડલે પણ માલિક વિરૂધ્ધ માનસિક રીતે યાતના આપવાનો આરોપ લગાવ્યો છે.

(1:49 pm IST)