Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

102 નોટ આઉટ ":પ્રથમ દિવસે બોક્સ ઓફિસમાં 3,25 કરોડની કમાણી : વર્લ્ડ વાઈડ ૪.૨૫ કરોડનું કલેક્શન

મુંબઈ :ગઈકાલે રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન અને રિશી કપૂર સ્ટારર ફિલ્મ '102 Not Out' દ્વારા બોક્સ ઓફિસમાં સારું પ્રદર્શન કર્યું છે બોક્સ ઓફિસ ઇન્ડિયા પ્રમાણે ફિલ્મે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર .૨૫ કરોડની કમાણી કરી છે જ્યારે વર્લ્ડ વાઈડ ફિલ્મનું કલેક્શન .૨૫ કરોડ રૂપિયા રહ્યું છે
   ઓહ માય ગોડ, ઓલ ઈઝ વેલ જેવી ફિલ્મોના ડિરેક્ટર ઉમેશ શુક્લાએ ફેમસ ગુજરાતી નાટક પર આધારિત ફિલ્મ '102 Not Out' બનાવી છે. ફિલ્મની સ્ટોરી સૌમ્ય જોશીએ લખી છે. અમિતાભ બચ્ચન અને રિશી કપૂરની ફિલ્મ '૧૦૨ નોટ આઉટ' નું બજેટ લગભગ . કરોડ છે.

(1:12 pm IST)