Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

એમ. ટી.વી. પર કાલથી સ્પ્લિટ્સવિલા એકસ -૩

(કેતન ખત્રી) અમદાવાદ,તા. ૫: પ્યાર કયા હૈ ? પ્રેમ એટલે શુ એક જીવનસાથી શોધવો અથવા તક લેવા વિશેની વાત છે ? શું તે રમતિયા મોજમસ્તી કરવા પુરતું સીમિત છે કે પછી તે પછી રોમેન્ટિક સુખી જીવન જીવવાની વાત છે ? તમારો પ્રકાર ગમે તે હોય તો પણ એમટીવી સ્પ્લિટ્સવિલામાં પ્રેમ સર્વોપરી છે ! ગોલ્ડ વિ. સિલ્વર આ જંગ શરૂ થઇ રહ્યો છે. એમટીવી સિપ્લટ્સવિલા એકસ ૩, કો-પાવર્ડ બાય ફિલિપ્સ હેર કેર, મેનફોર્સ, ડેન્વર ડિપોરન્ટ્સ અને ઓન પોલોઝ એન્ડ ટીઝ ૬ માર્ચથી સાંજે ૭ વાગ્યાથી શરૂ થશે. એમટીવી પર.

(4:46 pm IST)