Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

સ્લીપીંગ ટાઇમ

પ્રિયંકા ચોપડા જોનસે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે તેના પતિ નિક જોનસના ખભા પર માથું નાખીને સુતેલી જોવા મળીરહી છે. તેઓ હાલમાં કોલિફોર્નિયામાં તેમના ઘરે છે. ફોટોશેર કરતા પ્રિયંકાએ લખ્યું હતું કે હોમ.

(3:36 pm IST)