Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

તાહિરા કશ્યપની હિંમતને દાદ આપવી પડશે

આયુષ્માન ખુરાનાએ ગઇકાલેતેની પત્ની તાહિરા કશ્યપનો ટોપલેસ ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફોટો માટે તાહિરાને તેની હિંમતને દાદ આપવી જોઇએ.તાહિરાને બ્રેસ્ટ-કેન્સર થયું હતું અને એથી જ તેણે વાળ કઢાવી નાખ્યા છે. ગઇ કાલે વર્લ્ડ કેન્સર ડ ેહોવાથી આયુષ્માને આ ફોટોશેર કર્યો હતો. આ ફોટામાં તેના શરીર પર ઓપરરેશનનું નિશાન પણ જોવા મળી રહ્યું છે. ફોટો શેર કરતાં આયુષ્માને ટ્રવીટ કર્યુ હતું કે '' પા લે તુંએસી ફતેહ, સમંદર તેરી પ્યાસ સે ડરે. આ લાઇન તારા માટ ેછે તાહીરા, તારા શરીર પર જ. નિશાન છે એખુબ જ સુંદર છે. પોતાની અંગત ફાઇટને લડવા માટે તું લાખો લોકોને પ્રેરણા આપતી રહેજે, વર્લ્ડ ડેે '' (૩.૧૨)

(3:35 pm IST)