Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

યશરાજની ફિલ્મ 'ફોજા'માં કામ કરશે રણવીર સિંહ

મુંબઈ:બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ, યશરાજ બેનર બનનાર ફિલ્મ ફોજમાં કામ કરવાનો છે।  યશ રાજ ફિલ્મ્સે રણવીર સિંહને વર્ષ 2010માં રજૂ થયેલ બ્રેન્ડ બાજા બારાત દ્વારા લોન્ચ કર્યો હતો.ત્યાર પછી રણવીર યશરાજની ફિલ્મ લેડીસ વરસિજ રિકી બહલ, ગુન્ડે અને બેફેકરે માં કામ કર્યું હતું.

હવે રણવીર ફોજા નામક ફિલ્મમાં કામ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર એક સરદારના પાત્રમાં જોડા મળશે. આ ફિલ્મનું શૂટિંગ 2019માં થશે અને 2019માં જ આ ફિલ્મ રજૂ થવાની હોવાની માહિતી મળી છે. અત્યારે રણવીર કબીર ખાનની ફિલ્મ '83', જોયા અખ્તરની ફિલ્મ 'ગલી બોય' અને રોહિત શેટ્ટીની 'સિમ્બા' ફિલ્મમાં વ્યસ્ત છે. 

(5:20 pm IST)