Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

અક્ષયકુમાર છે એકદમ ચુસ્ત

મુંબઇમાં ગઇ કાલે 'વોક ફોર ધ હેલ્થ ૨૦૧૮' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અક્ષયકુમાર કેટલો ફિટ છે એની પ્રતીતિ થઇ હતી. તેણે ઊભા-ઊભા બોટલને કિક મારી હતી અને એક હાથે આખા શરીરનું સંતુલન પણ જાળવી બતાવ્યું હતું.

(4:18 pm IST)