Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સોશ્‍યલ મીડિયા ઉપર પોતાની ખૂબસુરત અને ગ્‍લેમરસ તસ્‍વીરોના કારણે ચર્ચામાં રહેલી મૌની રોયે ઇન્‍સ્‍ટાગ્રામ ઉપર બોલ્‍ડ તસ્‍વીરો શેર કરી

નેક બિકીની ટોપ અને થાઇ હાઇ સ્‍લિટ સ્‍કર્ટમાં જોવા મળી

મુંબઇઃ બોલીવુડ અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર પોતાની ખુબસુરત અને ગ્લેમરસ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તેની ફોટોને  ખુબ પસંદ કરવામાં આવે છે. હવે મૌનીની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવે છે, જે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

મૌની રોયની લેટેસ્ટ તસવીરો

મૌની રોયે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક નવી તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. તેની આ તસવીરો ગોવા વેકેશનની છે, જ્યાં તે મિત્રો સાથે ન્યૂ યરની ઉજવણી કરવા ગઈ હતી.

નેક બિકિનીમાં જોવા મળી

ફોટોમાં મૌની રોય નેક બિકિની ટોપ અને થાઈ હાઈ સ્લિટ સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં તેણે પોતાના બાળ ખુલ્લા રાખ્યા છે, જે તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યાં છે.

બોલ્ડ અંદાજ પર ફિદા થયા ફેન્સ

મૌની રોયે અલગ-અલગ પોઝમાં ફોટો ક્લિક કરાવ્યા છે અને તનો બોલ્ડ અંદાજ જોવા લાયક છે.

ટોન્ટ ફિગર કર્યું ફ્લોન્ટ

આ બોલ્ડ ડ્રેસમાં મૌની રોયે પોતાના ટોન્ડ ફિગરને શાનદાર રીતે ફ્લોન્ટ કર્યું છે, જેને જોઈને ફેન્સની નજર ટકી ગઈ છે.

આ ફિલ્મમાં જોવા મળશે મૌની રોય

વર્ક ફ્રંટની વાત કરીએ તો મૌની રોય ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. ફિલ્મમાં તેનો નેગેટિવ અવતાર જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.

(5:14 pm IST)