Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ફિલ્મ 'વો જો થા એક મસીહા મૌલાના આઝાદ'નું ટ્રેલર અને પોસ્ટર રિલીઝ

મુંબઈ: મોલાના આઝાદ પર બનેલ ફિલ્મ વી જો થા એક મસીહા મોલાના આઝાદ'નું ટ્રેલર અને પોસ્ટર બન્ને રિલીઝ થયા છે. હિન્દૂ અને મુસ્લિમ એકતા માટે સંગ્રહ જીવન લડતા રહયા એલ્વ મોલાના આઝાદ જેવા સપૂતની કહાની ફિલ્મમાં રજૂ કરવમાં આવી છે. રાજેન્દ્ર ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ ફિલ્મમાં નિર્માત્રી ભારતી વ્યાસ છે   ફિલ્મ 18 જાન્યુઆરીના રિલીઝ થવાની  છે. મોલાના આઝાદનું આખું નામ અબુલ કલામ મોહિયુદ્દીન અહમદ હતું, સ્વતંત્રતા સંગ્રામની લડતમાં તેમને નામ બદલીને મોલાના આઝાદ રાખ્યું હતું. મોલાના આઝાદ એક મહાન વૈજ્ઞાનિક , એક રાજનેતા અને કવિ હતા. ફિલ્મમાં મુખ્ય પાત્રની ભૂમિકામાં મોલાના આઝાદ( લિનેશ ફણસે, જુલાખા બેગમ(શિરાલી)સુધીર જોગલેકર, આરતી ગુપ્તે, ડો,રાજેન્દ્ર સંજય, અરવિંદ વેકરીયા, શરદ શાહ, કે ટી મેઘાણી,ચેન્ટ ઠક્કર, સુનિલ બળવંત, મહીં સિંહ, સુનિલ શિંદે, પ્રેમસિંહ, જેવા કલાકારો છે.

 

(7:14 pm IST)