Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'ના નવા વીડિયોને અનુપમ ખેરે કર્યો શેયર

મુંબઈ: ' એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'ના નવા વીડિયોને ટ્વિર પર જોવા મળી રહ્યો છે જેમાં પ્રધાનમંત્રી મનમોહન સિંહ બનેલ અનુપમ ખેર પૂર્વ પીએમ નરસિમ્હા રાવની અંતિમ યાત્રામાં જોવા મળે છે અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અપર્ણ કરે છે. વિડીયો અનુપમ ખેરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો અને લખ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી નરસિમ્હા રાવજીનું  અવશાન, મનમોહન સિંહ માટે એક ખરાબ સમય હતો.

 

(7:12 pm IST)